AC ચલાવતા સમયે આ વાતોનું રાખો ધ્યાન
બેદરકારી તમારા ઘરમાં લગાવી શકે છે આગ
એસી ચાલવાને કારણે આગ લાગવાનું જોખમ
એસીમાં આગના બનાવો પણ વધી રહ્યા છે
ACની યોગ્ય રીતે જાળવણી ન કરવાથી આવુ બની શકે
એસી સતત ચાલુ રહે તો મુશ્કેલી થઈ શકે
કન્ડેન્સર પર ગંદકી અને ધૂળ સાફ કરવી જરુરી
ACમાંથી બહાર નીકળતી હવામાં અવરોધ ન હોવો જોઈએ
AC ચલાવતા કાળજી રાખવી જરુરી
Thanks for Reading.
UP NEXT
વોટ્સએપ કોલિંગમાં આવશે નવું ફીચર
View next story