UPI કરતી વખતે આ 5 વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે



PhonePe, Google Pay, Paytm જેવી UPI એપ ખુબ યૂઝ થાય છે



1. પેમેન્ટ કરતાં પહેલા રિસીવરના યૂપીઆઇ આઇડીને કન્ફોર્મ કરો



2. રિસીવરનું નામ UPI આઇડીથી મેચ થાય છે તે કન્ફોર્મ કરો



3. QR સ્કેન કરતી વખતે સાવધાની રાખો



4. અજાણી UPI લિન્ક પર ભૂલથી પણ ક્લિક ના કરો



5. સંપૂર્ણ ચોક્સાઇ બાદ જ પેમેન્ટ કરવા માટે ઓકે કરો



જો કોઇ સમસ્યા નડે તો NPCI અને RBI નો સંપર્ક કરો



all photos@social media