તમારા ફોનમાં છે આ 10 AI ફીચર્સ, ઉપયોગ જાણો છો?

Published by: gujarati.abplive.com

AI Photo Editorથી ફોટોમાંથી અનિચ્છનીય વસ્તુ સરળતાથી દૂર કરી શકાય છે

Published by: gujarati.abplive.com

Magic Eraser જેવા ફીચરથી ફોટો વધુ ક્લીન બનાવી શકો છો.

Published by: gujarati.abplive.com

AI Writing Assistant મેસેજ અને ટેક્સ્ટ લખવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

Live Translate અલગ ભાષામાં વાતચીત સમજવામાં ઉપયોગી બની શકે છે.

Published by: gujarati.abplive.com

AI Voice Recorder વાતચીતને ટેક્સ્ટમાં બદલવામાં મદદ કરી શકે છે.

Published by: gujarati.abplive.com

Circle to Searchથી સ્ક્રીન પર દેખાતી વસ્તુ વિશે તરત માહિતી મેળવી શકાય છે.

Published by: gujarati.abplive.com

AI Image Searchથી ફોટામાં રહેલી વસ્તુઓને ઓળખવામાં મદદ મળે છે.

Published by: gujarati.abplive.com

AI Wallpaperથી પોતાની પસંદગી પ્રમાણે અનોખું વૉલપેપર બનાવી શકાય છે.

Published by: gujarati.abplive.com

તમારા ફોનના AI ફીચર્સ શોધવા માટે Settings અને Galleryના નવા વિકલ્પો ચોક્કસ ચેક કરો.

Published by: gujarati.abplive.com