Laptopની બેટરી લાંબી ચાલે તે માટે શું કરવું?

Published by: abp asmita

સ્ક્રીનની બ્રાઇટનેસ જરૂર મુજબ ઓછી રાખો.

Published by: abp asmita

બિનજરૂરી એપ્સ અને પ્રોગ્રામ્સ બંધ કરી દો.

Published by: abp asmita

Wi-Fi અને Bluetoothની જરૂર ન હોય ત્યારે બંધ રાખો.

Published by: abp asmita

કીબોર્ડની બેકલાઇટનો ઓછો ઉપયોગ કરો.

Published by: abp asmita

Laptopમાં Battery Saver/Power Saving Mode ચાલુ રાખો.

Published by: abp asmita

બેકગ્રાઉન્ડમાં ચાલતી બિનજરૂરી એપ્સ બંધ કરો

Published by: abp asmita

Laptopને વધારે ગરમ થવા ન દો અને વેન્ટિલેશન સાફ રાખો.

Published by: abp asmita

બેટરી બચાવવા માટે સ્ક્રીનનો Sleep સમય ઓછો સેટ કરો.

Published by: abp asmita

Laptopમાં જરૂરી ન હોય તેવા USB ડિવાઇસ અને એક્સેસરીઝ કાઢી નાખો.

Published by: abp asmita

બેટરીની સારી લાઇફ માટે Laptopનું સોફ્ટવેર અને ડ્રાઇવર્સ અપડેટ રાખો.

Published by: abp asmita