એક જ ફોટાથી હેક થઇ જશે તમારો ફોન, ખાલી થઇ જશે બેન્ક એકાઉન્ટ



લોકો પાસે પૈસા પડાવવા માટે હેકર્સ દરરોજ નવી નવી રીતો શોધી રહ્યા છે.



વાસ્તવમાં સાયબર સ્કૈમર્સે એક ફોટો સેન્ડ કરી લોકોને ચૂનો લગાવી રહ્યા છે



સામાન્ય રીતે લોકોને ઠગવા માટે ફિશિંગ લિંક યુઝ થાય છે જે મેસેજ મારફતે ફોનમાં આવે છે



લિંક પર ક્લિક કર્યા બાદ સ્કૈમર્સ મોબાઇલ ફોન હેક કરી લે છે અને તેને એક્સેસ મળી જાય છે



હેકર્સ GIF ઇમેજમાં ફિશિંગ અટેકને ઇમ્પ્લાન્ટ કરી રહ્યા છે જેને GIFSHEll કહેવાય છે



હેકર્સ વોટ્સએપમાં આની મદદથી જીઆઇએફનો ઉપયોગ કરી ફોન હેક કરી લે છે



વોટ્સએપ તરફથી હવે તેને વલ્નરબેલિટી ઠીક કરી લેવામાં આવ્યું છે



પરંતુ તેમ છતાં યુઝર્સની એક ભૂલથી તેનું બેન્ક એકાઉન્ટ ખાલી થઇ શકે છે.GIFShellથી બચવા યુઝર્સે વોટ્સએપની સેટિંગમાં જવું પડશે



સ્ટોરેજ એન્ડ ડેટાના ઓપ્શન પર ક્લિક કરી મીડિયા ઓટો ડાઉનલોડ થનારી ફોટોને ડિસેબલ કરવું પડશે (તમામ તસવીરો- ગૂગલ)



Thanks for Reading. UP NEXT

Galaxy S22 પર મળી રહી છે શાનદાર ઓફર, 33,000 રૂપિયાની થશે બચત

View next story