સોનમ બાજવા પંજાબી ફિલ્મોની ટોચની એક્ટ્રેસમાં સામેલ છે.

સોનમ બાજવા બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે

સોનમના ચાહકો પણ તેની ગ્લેમરસ તસવીરોની રાહ જોતા હોય છે.

સોનમ બાજવા તેની ફોટોના કારણે પણ ચર્ચામા રહે છે

હાલમાં જ સોનમે કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે

સોનમ બાજવાએ બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે

જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

સોનમ છેલ્લે ગિપ્પી ગ્રેવાલ સાથે ફિલ્મ 'કેરી ઓન જટ્ટા 3'માં જોવા મળી હતી.

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram