ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે તાજેતરમાં નવુ ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટોશૂટની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

તેજસ્વી પ્રકાશે બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર ફોટા શેર કર્યા છે.

બ્લેક ચમકદાર ડ્રેસમાં તેજસ્વી ખૂબ સુંદર લાગી રહી હતી.

આ ફોટોશૂટમાં અભિનેત્રી ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે.

તેણે બ્લેક ડ્રેસ સાથે બ્લેક હીલ્સ કેરી કરી છે.

તે 'બિગ બોસ 15' ની વિજેતા બની હતી

'નાગિન 6' સિવાય તે અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે.

All Photo Credit: Instagram