બિગ બોસ-15 ફેમ તેજસ્વી પ્રકાશના લુક્સ અને ફેશન સેન્સના ચાહકો કાયલ છે

તેજસ્વીએ ઇન્સ્ટાગ્રામ પર નવા લુક શેર કરીને કહેર વર્તાવ્યો છે

તાજેતરમાં જ તેજસ્વીએ ઇન્સ્ટાગ્રામ પર સિલ્વર ડ્રેસમાં ફોટા શેર કર્યા છે.

તેજસ્વીએ તેને સિલ્વર પેન્ટ અને વેસ્ટ કોટમાં સ્ટાઇલ કરી હતી

તેજસ્વીએ ડ્રેસ સાથે મેચિંગ સિલ્વર ડેંગલર્સ કેરી કર્યા હતા.

તેજશ્વીએ લહેરાતા વાળ અને ગ્લોસી મેકઅપ સાથે લુક પૂર્ણ કર્યો

તેજસ્વીનો આ દેખાવ બોસી લાગે છે, તેણે આઉટફિટમાંથી મેચિંગ સિલ્વર હીલ્સ પણ પહેરી હતી

અભિનેત્રી તેજસ્વી પ્રકાશ બિગ બોસ-15ની વિનર છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

ઈન્સ્ટાગ્રામ પર તેજસ્વીના 6.4M ફોલોઅર્સ છે

હાલમાં તેજસ્વી પ્રકાશ કરણ કુન્દ્રા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે.