આકાંક્ષા પુરી વિઘ્નહર્તા ગણેશમાં મા પાર્વતીની ભૂમિકા ભજવી ચર્ચામાં આવી હતી.

અભિનેત્રી બિગ બોસ OTT 2ના ઘરમાં જદ હદીદને કિસ કરવાને લઈ ચર્ચામાં છે.

બિગ બોસના ઘરમાં માત્ર બે અઠવાડિયામાં આકાંક્ષાને કાઢી મુકવામાં આવી હતી.

તો બીજી તરફ જેડીએ આકાંક્ષાને 'ખરાબ કિસર' કહી હતી.

જેને લઈને હવે જેડી હદીદની ઉગ્ર ઝાટકણી કાઢી હતી.

આકાંક્ષાએ કહ્યું કે, આ મારા માટે માત્ર એક ટાસ્ક હતું, જે હું મારી ટીમ માટે રમી રહી હતી.

આકાંક્ષાને બિગ બોસમાં પહેલીવાર ટાસ્ક મળ્યો હતો.

આકાંક્ષા પુરીએ કહ્યું કે, મેં તે કિસ ટાસ્ક હેઠળ કરી હતી.

અભિનેત્રી આકાંક્ષાએ કહ્યું કે, મને ખરાબ કિસર કહેનારા કોણ છે?

All Photos In Instagram