ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીના લેટેસ્ટ ફોટોશૂટે ધૂમ મચાવી છે
શિવાંગી જોશી લાલ ડ્રેસમાં સુંદર લાગી રહી છે.
શિવાંગી ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી દરેક ઘરમાં ફેમસ થઇ છે
શિવાંગી છેલ્લી વાર સીરિયલ ‘બરસાતેં’માં જોવા મળી હતી
ફેન્સ શિવાંગીને ફરીથી સ્ક્રીન પર જોવા માંગે છે
હાલમાં જ શિવાંગીએ તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું
શિવાંગી જોશી લાલ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.
શિવાંગી જોશીના આ ડ્રેસમાં બેકલેસ ડિઝાઈન પણ હતી
જેને શિવાંગીએ ખૂબ જ સુંદર રીતે ફ્લોન્ટ કરી હતી.
All Photo Credit: Instagram
Thanks for Reading.
UP NEXT
બ્લેક કૉટ-બૂટમાં હિના ખાનનો જોવા મળ્યો સ્ટાઇલિશ અંદાજ
View next story