ટીવી અભિનેત્રી હિના ખાને નવા બ્લેક લૂકમાં નવી તસવીરોથી ધમાલ મચાવી છે આ વખતે હિના ખાને બ્લેક કૉટ-બૂટમાં હિના ખાનનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો છે એક્ટ્રેસ હિના ખાને બ્લેક ડ્રેસમાં સેક્સી અને હૉટ અદાઓ બતાવી છે હિના ખાનની દરેક સ્ટાઈલ તેના ફેન્સની વચ્ચે આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે હિના ખાને લૂકને પુરો કર્યો છે અભિનેત્રી હિના ખાને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે એક્ટ્રેસ કેમેરાની સામે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે આ તસવીરોમાં તેનો સેક્સી લુક જોઈને ફેન્સ ફરી હોશ ઉડી ગયા છે એક્ટ્રેસ બ્લેક આઉટફિટમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે