ટીવી એક્ટ્રેસ આમના શરીફ દરેક લૂકમાં સુંદર લાગે છે



આમનાએ લહેંગા લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે



આમનાનો આ ગ્લેમરસ લૂક વાયરલ થયો છે



ફેન્સ તેને આ લૂકમાં પસંદ કરી રહ્યા છે



આમના શરીફે સુંદર લહેંગા લૂકમાં પોઝ આપ્યા છે



આમના જાણીતી ટીવી એક્ટ્રેસ છે



આમનાએ પોતાના ઈન્સ્ટા પર લહેંગા લૂકમાં તસવીરો પોસ્ટ કરી છે



નવા લૂકમાં આમના ખૂબ જ સુંદર લાગી રહી છે



અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપ્યા છે



(તમામ તસવીરો આમના-ઈન્સ્ટાગ્રામ)