આમના શરીફ દરેક લૂકમાં સુંદર લાગે છે

આમનાએ પિંક બોડીકોનમાં તસવીરો શેર કરી છે

પિંક લૂકમાં આમના શરીફ ખૂબ જ હોટ લાગી રહી છે

આમનાએ નવા ફોટોશૂટમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે

ચાહકો તેના ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે

આમના જાણીતી ટીવી એક્ટ્રેસ છે

આમનાનું આ ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ થયું છે

ચાહકો તેના કાતિલ લૂક પર ફિદા થયા છે

અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે આમનાએ પોઝ આપ્યા

(તમામ તસવીરો આમના-ઈન્સ્ટાગ્રામ)