ટીવીની સ્ટાર ગર્લ આમના શરીફે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



નવા લૂકમાં આમના શરીફે ઓલ રેડ લૂક ફ્લૉન્ટ કર્યો છે



આમના શરીફે આ વખતે કેમેરા સામે એકથી એક સેક્સી પૉઝ આપ્યા છે



આ તસવીરોમાં રેડ ચોલીમાં આમના શરીફનું શાનદાર ફોટોશૂટ વાયરલ થયુ છે



લૂકને પુરો કરવા આમનાએ કર્લી ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



અભિનેત્રી આમના શરીફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



આ નવા ડ્રેસમાં આમના શરીફ શાનદાર પોઝ આપતી જોવા મળે છે



કેમેરાની સામે આમના અલગ-અલગ અંદાજમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે



આમના શરીફનો આ નવો લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે