મૌની રૉયના લેટેસ્ટ ફોટોશૂટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



મૌની રૉયે લેટેસ્ટ સાડી લૂકમાં કેેમેરા સામે હૉટ એન્ડ બૉલ્ડ પૉઝ આપ્યા છે



ટીવીની 'નાગિન' મૌની રૉયનું ગૉલ્ડન સાડીમાં આ વખતે ક્યૂટ ફોટોશૂટ વાયરલ કર્યુ છે



લૂકને પુરો કરવા મૌની રૉયે ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કર્યા છે



કેમેરા સામે મૌની રૉયે કર્વી એન્ડ સેક્સી પાતળી કમર ફ્લૉન્ટ કરી છે



મૌની રોય પોતાના હોટ લૂકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે



મૌનીએ ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા ફેલાવી છે



મૌની રૉયનો જન્મ 28 સપ્ટેમ્બર, 1985 એ પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં થયો હતો



એક્ટ્રેસ મૌનીએ 2022માં બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે