ટીવી અભિનેત્રી આમના શરીફે લેટેસ્ટ ફોટોશૂટ પીક્સ શેર કર્યા છે આ વખતે આમના શરીફે વ્હાઇટ શૉર્ટ આઉટફિટમાં પરફેક્ટ લૂક બતાવ્યો છે આમના શરીફે બેબી ફ્રૉક સ્ટાઇલ ડ્રેસમાં એકથી એક ખાસ પૉઝ આપ્યા છે હેરી બન, વ્હાઇટ બૂટ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે ક્યૂટ લૂકમાં અભિનેત્રી આમનાએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે આમના શરીફ લોકપ્રિય ટીવી શો કહી તો હોગાથી ઘર-ઘરમાં જાણીતી બની છે અભિનેત્રીના આ નવા ફોટોશૂટને તેના ચાહકો પસંદ કરી રહ્યા છે આ નવી તસવીરોમાં આમના શરીફની સુંદરતા દેખાઈ રહી છે આમના શરીફની આ તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે