ટીવી અભિનેત્રી પૂજા ગોરે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



ટીવી એક્ટ્રેસ પૂજા ગૌરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યા છે



તસવીરોમાં બૉસી લૂકમાં પૂજા દેખાઇ રહી છે, તમે પણ ઓફિસ માટે ટ્રાય કરી શકો છો



પૂજા ગોરે ઓલ બ્લેક ડ્રેસમાં એકથી એક હટકે પૉઝ આપ્યા છે



કર્લી બ્રાઉન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ટીવીની જાણીતી અભિનેત્રી પૂજા ગૌરનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે



પૂજાએ પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે



પૂજા ગૌરે ટીવી પર તેની કરિયરની શરૂઆત 'કિતની મોહબ્બત હૈ'થી સહાયક અભિનેત્રી તરીકે કરી હતી



પૂજાએ ટીવી સીરિયલ 'પ્રતિજ્ઞા બન જાયે'થી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ મેળવી છે



તમામ તસવીરો પૂજા ગોરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે