ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ શમા સિકંદર દરેક લૂકમાં સુંદર લાગે છે

સિમ્પલ રેડ ડ્રેસમાં શમાએ તસવીરો શેર કરી છે

આ તસવીરો શમા સિકંદર સિમ્પલ લૂકમાં સુંદર લાગી રહી છે

સિમ્પલ રેડ ડ્રેસમાં અભિનેત્રીએ ઘણા સુંદર પોઝ આપ્યા

ફેન્સ પણ અભિનેત્રીના આ લૂકને લાઈક કરી રહ્યા છે

શમા સિકંદર જાણીતી ટીવી એક્ટ્રેસ છે

અભિનેત્રી તેની ફિટનેસ માટે પણ જાણીતી

શમા સિકંદર ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે

ફેન્સ પણ અભિનેત્રીના દરેક લૂકને પસંદ કરે છે

(તમામ તસવીરો શમા સિકંદર-ઈન્સ્ટાગ્રામ)