ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના જલદી પ્રથમ બાળકની માતા બનવા જઈ રહી છે

અભિનેત્રી 42 વર્ષની ઉંમરે તેના પહેલા બાળકને જન્મ આપશે. તે ખૂબ જ ખુશ છે.

કરિશ્મા તન્ના તેની પ્રેગનન્સીમાં સુપર એક્ટિવ છે. તે સતત ચાહકો સાથે તેની પ્રેગનન્સી જર્ની શેર કરી રહી છે.

હવે કરિશ્માએ તેના બેબીમૂનની ખાસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

તે બીચ પર તેના પતિ સાથે રોમેન્ટિક થતી જોવા મળી હતી.

કેટલીક તસવીરો તે પતિ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે.

કરિશ્મા ઓફ-શોલ્ડર પ્રિન્ટેડ કાફ્તાન પહેરેલી જોવા મળી હતી.

કરિશ્મા પોતાનો બેબી બમ્પ છૂપાવવાનો પ્રયાસ કરી રહી છે

માતા બનવાનો આનંદ તેના ચહેરા પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. તે ખુશ દેખાતી હતી.

All Photo Credit: Instagram