ટીવી અભિનેત્રી કનિકા માનને 'નાગિન 7'ની ઓફર મળી હોવાના રિપોર્ટ હતા



હાલમાં કનિકા માન એક પછી એક બોલ્ડ ફોટોશૂટ કરાવી રહી છે.



કનિકા માન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.



કનિકા માને ફરી એકવાર કેટલીક તસવીરો શેર કરી છે



કનિકાએના ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે



લેટેસ્ટ ફોટોશૂટમાં કનિકા માને બાથટબમાં ન્હાતા પોઝ આપ્યા છે



કનિકા માનની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે.



કનિકા માન તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે



કનિકાને ટીવી સીરિયલ 'ગુડુન તુમસે ના હો પાયેગા'થી લોકપ્રિયતા મળી હતી.



All Photo Credit: Instagram