ટીવી અભિનેત્રી શોભિતા રાણાએ નવા લૂકથી ફેન્સના દિલ ઘાયલ કરી દીધા છે
અભિનેત્રી શોભિતા રાણા શૉર્ટ ડ્રેસમાં પાર્ટી એન્જૉય કરતી જોવા મળી હતી
શોભિતાએ એકદમ શૉર્ટ ડ્રેસમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા હતા
બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે
31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે
શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ
શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ
2018માં શોભિતા રાણાએ બૉયફ્રેન્ડ તરુણ અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા
શોભિતા રાણા દેશ-વિદેશમાં હરવા ફરવાની ખુબ શોખીન છે
તમામ તસવીરો શોભિતા રાણાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Thanks for Reading.
UP NEXT
બાથટબમાં ન્હાતા ન્હાતા કનિકા માને આપ્યા પોઝ
View next story