અભિનેત્રીના હૉટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે, તસવીરો થઇ વાયરલ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે ટૉપ એન્ડ જીન્સમાં અલાયાએ બૉલ્ડ તસવીરો શેર કરીને ધમાલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂજા બેદીની પુત્રી અલાયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી અલાયા એફની લેટેસ્ટ તસવીરોએ પણ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી અલાયા એફએ ખૂબ જ બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી અલાયાની આ તસવીરોએ લોકોને ઉર્ફી જાવેદની યાદ અપાવી દીધી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભલે પૂજા બેદીની દીકરી અલાયા સ્ક્રીન પર નવો ચહેરો હોય, પરંતુ તે સોશિયલ મીડિયા સેન્સેશન છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અલાયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો અલાયા એફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ