અમાયરા દસ્તૂરે હાલમાં જ નવા ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે અમાયરાએ રેડ ડ્રેસમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે આ વખતે અમાયરાએ બેકલેસ રેડ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે લૂકને પુરો કરવા અમાયરા દસ્તૂરે કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે મદહોશ અને સેક્સી લૂકથી અમાયરાએ ફેન્સના દિલ જીતી લીધા છે અમાયરા દસ્તુર માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોની પણ હીરોઇન છે અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી 7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ મુંબઇમાં અભ્યાસ કર્યો હતો અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે