ટીવી સ્ટાર અનુષ્કા સેને હાલમાં લેટેસ્ટ લૂકની તસવીરો શેર કરી છે



સ્ટાર ગર્લ અનુષ્કાએ આ વખતે પણ બાર્બી ડૉલ લૂકને શેર કર્યો છે



21 વર્ષીય અનુષ્કાનો આ તસવીરોમાં ફેશનેબલ વિથ સ્ટાઇલિશ અવતાર દેખાયો છે



અરીસાની સામે ઘરમાં જ એક્ટ્રેસે સેક્સી વિથ હૉટ પૉઝ આપ્યા છે



એક્ટ્રેસે જીન્સ ક્લૉથમાં કેમેરા સામે સેક્સી અદાઓ બતાવી છે



લૂકને પુરો કરવા ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



તસવીરોમાં આ 21 વર્ષની અભિનેત્રીની સુંદરતા જોઈને ફેન્સના ધબકાર વધી ગયા છે



એક્ટિંગની દુનિાયમાં અનુષ્કાને ખરી ઓળખ સિરિયલ 'બાલવીર'થી મળી હતી



અનુષ્કા સેન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે



તમામ તસવીરો અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે