ટીવી અભિનેત્રી આરાધના શર્માએ નવા લૂકમાં ફોટોશૂટથી ફેન્સને ઘાયલ કર્યા છે આરાધના શર્માએ વિન્ટેજ લૂક સાથે ગેઝેટ્સ સાથે પૉઝ આપ્યા છે 'તારક મહેતા'ની એક્ટ્રેસ આરાધનાએ કેમેરા સામે બૉલ્ડ લૂક ફ્લૉન્ટ કર્યો છે આરાધના શર્માએ ટૉન્ડ એન્ડ સેક્સી લેગ્સને કેમેરા સામે ફ્લૉન્ટ કર્યા છે આ દરમિયાન આરાધના શર્માએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને સેક્સી અદાઓ બતાવી છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે આરાધનાએ લૂકને કેરી કર્યો છે ટીવી એક્ટ્રેસ આરાધના શર્માએ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે ટીવી અભિનેત્રી આરાધના શર્મા તેનીબોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે આરાધનાના ચાહકો તેમની મનપસંદ અભિનેત્રીની એક ઝલક જોવા માટે ઉત્સુક રહે છે તમામ તસવીરો આરાધના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે