ટીવી અભિનેત્રી રિદ્ધિમા પંડિતે નવા લૂક સાથે નવી તસવીરો શેર કરી છે રિદ્ધિમા પંડિતે બ્લેક ડ્રેસમાં લગાવ્યો બૉલ્ડનેસનો તડકો લગાવ્યો છે રિદ્ધિમા પંડિત ટીવીની દુનિયામાં મૉસ્ટ પૉપ્યૂલર એક્ટ્રેસીસમાં સમેલ છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે રિદ્ધિમા પંડિતે લૂકને પુરો કર્યો છે રિદ્ધિમાએ 2016માં ટીવી શો 'બહુ હમારી રજનીકાંત' દ્વારા એક્ટિંગ શરૂ કરી હતી 33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે રિદ્ધિમા પંડિત મૉડલ છે જે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે રિદ્ધિમાએ ખતરોં કે ખિલાડી અને બિગ બૉસ OTT માં કામ કરી ચૂકી છે રિદ્ધિમાએ પહેલા મૉડેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી, બાદમાં એક્ટ્રેસ બની તમામ તસવીરો રિદ્ધિમા પંડિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે