ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શોભિતા રાણાએ નવા લૂકમાં સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



શોભિતા રાણાએ બ્લૂ વેસ્ટર્ન ડ્રેસમાં બ્યૂટીફૂલ ફોટોશૂટ કરાવ્યુ છે



શોભિતાએ બીચ પર કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સનો હાશ ઉડાવ્યા છે



બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે



31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે



શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ



શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ



2018માં શોભિતા રાણાએ બૉયફ્રેન્ડ તરુણ અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા



શોભિતા રાણા દેશ-વિદેશમાં હરવા ફરવાની ખુબ શોખીન છે



તમામ તસવીરો શોભિતા રાણાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે