ટીવીની હૉટ હસીના આરાધના શર્માએ ન્યૂ લૂકથી ફેન્સને ઘાયલ કરી દીધા છે



હાલમાં જ બ્લૂ ડ્રેસમાં 'તારક મહેતા' એક્ટ્રેસે સિમ્પલ પૉઝ આપ્યા છે



ટીવી એક્ટ્રેસ આરાધના શર્માએ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને એક્ટ્રેસે પુરો કર્યો છે



ટીવી એક્ટ્રેસ આરાધના શર્માએ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે



ટીવી અભિનેત્રી આરાધના શર્મા તેના બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે



આરાધના શર્મા તેના ચાહકોને નિરાશ કર્યા વિના તેના ફોટા શેર કરતી રહે છે



આરાધના શર્માની આ સિમ્પલ સ્ટાઇલ ફેન્સને પસંદ આવી રહી છે



આરાધનાએ તારક મહેતા સીરિયલમાં કામ કરીને ખુબ લોકપ્રિયતા મેળવી હતી



તમામ તસવીરો આરાધના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે