ગુજરાતની સ્ટાર અભિનેત્રી પુજા ગૌરના ઇન્સ્ટાગ્રામ પરથી ખાસ તસવરો સામે આવી છે



હાલમાં જ કેમેરા સામે ટીવી સ્ટાર પૂજા ગૌરે બૉલ્ડ પૉઝ આપ્યા છે



પુજાએ ખુરશી પર એકથી એક હટકે અને હૉટ પૉઝ આપ્યા છે



ટીવી એક્ટ્રેસ પૂજા ગૌરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યા છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



પૂજા ગૌરે ટીવી પર તેની કરિયરની શરૂઆત 'કિતની મોહબ્બત હૈ'થી સહાયક અભિનેત્રી તરીકે કરી હતી



પૂજાએ ટીવી સીરિયલ 'પ્રતિજ્ઞા બન જાયે'થી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ મેળવી છે



આ સીરિયલથી પૂજાના ફેન્સ તેને ઘરે-ઘરે પ્રતિજ્ઞાના નામથી ઓળખવા લાગ્યા હતા



ખાસ વાત છે કે, લોકો પૂજાને આજે પણ પ્રતિજ્ઞાના નામથી જ ઓળખે છે



તમામ તસવીરો પૂજા ગૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે