ટીવી અભિનેત્રી આરાધના શર્માએ એકદમ નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે બીચ પર આ વખતે આરાધના શર્માનો ગ્લેમરસ એન્ડ સિઝલિંગ લૂક જોવા મળ્યો છે આરાધના અત્યારે વેકેશન મૂડમાં છે અને બીચ પર મસ્તીભર્યા અંદાજમાં પૉઝ આપી રહી છે હેરી બન, સિમ્પલ ડ્રેસ, પાતળી કમર અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે તારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે આરાધના તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે અભિનેત્રી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે આરાધના શર્મા દરરોજ તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે તારક મહેતા, હીરો ગાયબ મૉડ ઓન, અલાદ્દીન જેવા શૉ પણ કરી ચૂકી છે તમામ તસવીરો આરાધના શર્માના ઇ્ન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે