બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ જીયા શંકર હાલમાં વેકેશન એન્જૉય કરી રહી છે
જીયા શંકરે આ વખતે બ્લેઝર અને સ્કર્ટમાં પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે
હાલમાં જીયા શંકર ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે, મસ્તીભર્યા અંદાજને માણી રહી છે
જીયા શંકરે હાઇ હીલ્સ પરથી લેટેસ્ટ આઉટફિટમાં પૉઝ આપ્યા છે
ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે જીયા શંકરે લૂકને પુરો કર્યો છે
બિગ બોસ સ્ટાર જિયા શંકર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે
જીયા શંકરે ઈન્સ્ટાગ્રામ પર આ સ્લિટ કટ ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે
જીયા શંકર સલમાન ખાનના શોમાં ઘણા કારણોસર હેડલાઇન્સમાં રહી હતી
જીયા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા સાથે મરાઠી ફિલ્મ 'વેદ'માં પણ જોવા મળી છે
તમામ તસવીરો જીયા શંકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Thanks for Reading.
UP NEXT
એક્ટ્રેસ આકાંક્ષા પુરી બૉલ્ડ અટાયરમાં થઇ સ્પૉટ, તસવીરો
View next story