ટીવી સ્ટાર અભિનેત્રી અંકિતા દવેના નવા લૂકે ફેન્સના દિલ ઘાયલ કરી દીધા છે એક્ટ્રેસ અંકિતા દવે હાલમાં વેકેશન એન્જૉય કરવા માટે પહોંચી છે અંકિતા દવે શૉર્ટ ટીશર્ટમાં હિલ સ્ટેશન પરથી શાનદાર પૉઝ આપ્યા છે કર્લી ઓપન હેર, હાઇ હીલ્સ, અને મિનિમલ મેકપઅ સાથે લૂકને પુરો કર્યો છે અંકિતા દવે સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી હી છે અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો ઉલ્લુ એપ પર પ્રસારિત થતી વેબ સિરીઝ શ્રૃંગારદાનમાં તેના અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી તેનો રિશ્તા હો ઐસા નામનો એક મ્યુઝિક વીડિયો પણ સામે આવ્યો હતો તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે