અભિનેત્રી અર્ચના ગૌતમે ખાસ તસવીરોથી ફેન્સના દિલ જીતી લીધા છે



હાલમાં જ રેડ ડ્રેસમાં અર્ચના ગૌતમે ગ્લેમરસ તસવીરો શેર કરી છે



એક્ટ્રેસ અર્ચના ગૌતમની ‘મિસ બિકિની ઈન્ડિયા’થી નેત્રી સુધીની સફર રોચક રહી છે



કોંગ્રેસનો ગ્લેમરસ ચહેરો અર્ચના ગૌતમ 2018માં ‘મિસ બિકિની ઈન્ડિયા’ બની ચૂકી છે



અર્ચના ગૌતમ 2021ના નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાઈ હતી ને બે મહિનામાં જ પ્રિયંકાએ તેને ટિકિટ આપી હતી



અર્ચના ગૌતમે 2016માં બોલિવૂડ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી કારકિર્દી શરૂ કરી હતી



આ પછી અર્ચના ગૌતમ 'હસીના પારકર', 'બારાત કંપની'માં જોવા મળી હતી



અર્ચનાએ પંજાબી તથા હરિયાણવી મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે



અર્ચનાએ તેલુગુ તથા તમિળ ફિલ્મમાં કામ કર્યું છે. અર્ચના વિવિધ મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી



તમામ તસવીરો અર્ચના ગૌતમના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે