ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ ગરીમા જૈને નવા લૂકમાં તડકો લગાવ્યો છે



ગરીમા જૈને સિમ્પલ કમ સેક્સી લૂકમાં ફેન્સના દિલ જીતી લીધા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, સ્લીવલેસ બ્લાઉઝ સાથે લૂકને કેરી કર્યો છે



28 વર્ષીય ગરીમા જૈન એક્ટ્રેસ-મૉડલ, ડાન્સર અને સિંગર છે



2009માં ગરીમા જૈનનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે



ગરીમા જૈને ગંદી બાત, XXX અને ટ્વિસ્ટેડની વેબસીરીઝમાં કામ કર્યુ છે



2019માં ગરીમા જૈને ક્રાઈમ થ્રિલર ફિલ્મ મર્દાની-2માં એક્ટિંગ કરી હતી



એક્ટ્રેસ ગરીમા જૈનનો જન્મ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો



ગરીમા જૈન અને વિવિયન ડીસે વચ્ચેના અફેરની વાતે પણ જોર પકડ્યું હતુ



તમામ તસવીરો ગરીમા જૈનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે