ટીવી અભિનેત્રી આરાધનાએ હૉટ લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે 'તારક મહેતા' સ્ટાર આરાધનાનું ટૂ પીસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે કાતિલ અદાઓ અને સેક્સી ફિગર સાથે પૉઝ આપતી દેખાઇ રહી છે આરાધના ટીવી એક્ટ્રેસ આરાધના શર્માએ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે ટીવી અભિનેત્રી આરાધના શર્મા તેના બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે આરાધના શર્મા તેના ચાહકોને નિરાશ કર્યા વિના તેના ફોટા શેર કરતી રહે છે આરાધના શર્માની કૂલ એન્ડ બૉલ્ડ સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે આરાધના શર્મા અનેકવાર ફોટોશૂટને લઇને પણ ચર્ચામાં આવી ચૂકી છે તમામ તસવીરો આરાધના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે