ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી કરિશ્મા શર્માએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે



આ વખતે કરિશ્માના ટૂ પીસમાં ગૉર્ઝિયસ અંદાજ પર ફેન્સ ફિદા થયા છે



કરિશ્માએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને અદાઓ બતાવી છે



કરિશ્મા શર્મા બોલ્ડ સ્ટાઈલને કારણે ઈન્ટરનેટ પર અવારનવાર ચર્ચામાં રહે છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે



કરિશ્મા શર્માને ઈન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે



બોલ્ડ અંદાજમાં પોઝ આપતી વખતે કરિશ્મા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે



કરિશ્માની આ લૂકની તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે



વેબસીરીઝ ગર્લ કરિશ્મા હાલમાં ઈન્ટરનેટની વાયરલ ક્વીન બની ચુકી છે



તમામ તસવીરો કરિશ્મા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે