બૉલીવુડ એક્ટ્રેસ ગૌહર ખાને શૉર્ટ ડ્રેસમાં નવો લૂક ફ્લૉન્ટ કર્યો છે



સમરમાં ગર્લ્સ માટે બેસ્ટ છે ગૌહર ખાનનો આ કૂલ લૂક ડ્રેસ, તમે પણ કરી શકો છો ટ્રાય



ગૌહર ખાને ઘરમાં જ શૉર્ટ ફ્રૉક ડ્રેસમાં કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા છે



લાઇટ યલો વ્હાઇટ ડ્રેસમાં ગૌહર ખાને ટૉન્ડ લેગ્સ ફ્લૉન્ટ કર્યા છે



અભિનેત્રી ગૌહર ખાન આજકાલ ગોવામાં વેકેશન એન્જૉય કરી રહી છે



હેરી બન, હાઇ હીલ્સ, પાતળી કમર સાથે ગૌહર ખાને લૂકને પુરો કર્યો છે



ગૌહર ખાન એક્ટ્રેસની સાથે સાથે મૉડલ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર પણ છે



ઝૈદ અને ગૌહર ફેન્સનું ફેવરિટ કપલ છે. બંને એક પુત્રના માતા-પિતા છે



ગૌહર ખાન ટીવી સીરિયલો ઉપરાંત બૉલીવુડમાં પણ પોતાની એક્ટિંગનો કમાલ બતાવી ચૂકી છે



તમામ તસવીરો ગૌહર ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે