ફિલ્મ એક્ટ્રેસ કંગના શર્માના નવા લૂકે ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે



કંગના શર્માએ આ વખતે બેડરૂમમાંથી શાનદાર તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં કંગના શર્મા બૉલ્ડ એન્ડ સેક્સી લૂકમાં દેખાઇ રહી છે



ઓપન હેર, હાઇ હીલ્સ અને વ્હાઇટ ટીશર્ટના સહારે કાતિલ અદાઓ બતાવી રહી છે



કંગનાએ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને ઉલ્લુ એપની વેબ સીરીઝ મોનિકામાં લીડ રોલ પ્લે કર્યો હતો



અભિનેત્રી કંગના શર્મા તેના બોલ્ડ અને સેક્સી અંદાજ માટે જાણીતી છે



એક્ટ્રેસ કંગના શર્મા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે



તસવીરોમાં અભિનેત્રી કંગનાની બોલ્ડનેસ જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે



અભિનેત્રી કંગના શર્મા પોતાની રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે