ટીવી સ્ટાર એક્ટ્રેસ માહિરા શર્માએ નવા લૂકમાં નવી તસવીરો બતાવી છે



માહિરાએ એરપોર્ટ પર પૈપરાજીને નવી સ્ટાઇલિશ અંદાજમાં પૉઝ આપ્યા છે



જીન્સ-ટીશર્ટમાં એરપોર્ટ પર નવા લૂકમાં માહિરા શર્મા સ્પૉટ થઇ હતી



કર્લી સિલ્કી બ્રાઉન હેર, હાઇ હીલ્સ અને સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો હતો



બિગ બોસની પૂર્વ સ્પર્ધક અને અભિનેત્રી માહિરા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



એક્ટ્રેસ ખૂબ જ સુંદર છે અને તેની સુંદરતાની સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી લાગે છે



અભિનેત્રીનો નવો લૂક પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે



માહિરા શર્માની નવી તસવીરોએ તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે



માહિરા શર્મા રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહી છે



તમામ તસવીરો માહિરા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે