અભિનેત્રી હિના ખાન ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં હિના ખાન યંગ ગર્લ લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શૉર્ટ હેર, બ્લેક ગૉગલ્સ, અને હાઇ હીલ્સ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિનાનો આ ડેનિમ આઉટફિટ ક્લાસી અને મોર્ડન બંનેનું પરફેક્ટ મિશ્રણ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાન વારંવાર સોશિયલ મીડિયા પર પોતાના નવા ફોટા પોસ્ટ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી હિનાનો લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ક્રોપ ટોપમાં વિવિધ ટેક્સચર અને લેયરિંગ છે જે તેને વધુ સ્ટાઇલિશ બનાવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાનનો મેકઅપ અને હેરસ્ટાઇલ પણ આ લુકને સંપૂર્ણ રીતે પૂરક બનાવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ફોટામાં હિના ખાનનો પોઝ ખૂબ જ આત્મવિશ્વાસપૂર્ણ અને મજબૂત છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ