ટીવી અભિનેત્રી હિના ખાને નવા ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



હિના ખાન હાલમાં વિદેશના પ્રવાસ પર છે અને ત્યાંથી કેટલીક તસવીરો શેર કરી છે



હિના ખાને ક્રીમ શાઇનિંગ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપીને તસવીરો શેર કરી છે



આ વખતે ટીવી ગર્લ હિના ખાને બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે



આ તસવીરોમાં હિના ખાન ક્રીમ રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



હિના ખાને ઈયરિંગ્સ, રિંગ્સ અને હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે



સ્મોકી અને ન્યૂડ મેકઅપ સાથે હિના ખાને કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે



ટેલેન્ટેડ એક્ટ્રેસ હિના માત્ર એક્ટિંગ જ નહીં પરંતુ સુંદરતાથી પણ દરેકને દિવાના બનાવે છે



એક્ટ્રેસ હિના ખાન દર વખતે પોતાના નવા લુકથી ચાહકોનું દિલ જીતે છે



તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે