ટીવી અભિનેત્રી જેનિફર વિન્ગેટે ઇન્ટરનેટ પર લેટેસ્ટ લૂક બતાવ્યો છે



નવી તસવીરોમાં જેનિફર વિન્ગટે મસ્ત-મસ્ત અદાઓ બતાવી છે



38ની ઉંમરે પણ જેનિફર વિન્ગેટ એકદમ હૉટ એન્ડ બૉલ્ડ લાગી રહી છે



ઓપન હેર અને હાઇ હીલ્સ સાથે જેનિફર વિન્ગેટે લૂકને પુરો કર્યો છે



ટીવીની હોટ અભિનેત્રીઓમાંની એક જેનિફર વિંગેટ આજે કોઈ પરિચય પર નિર્ભર નથી



એક્ટ્રેસ દરરોજ તેના બોલ્ડ અને બ્યુટીફુલ લુકને ફેન્સ સાથે શેર કરતી રહે છે



થોડા સમય પહેલા અભિનેત્રી વેબ સિરીઝ 'કોડ એમ'માં જોવા મળી હતી



હાલમાં જ જેનિફરે ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે



શો 'બેહદ' અને 'બેહદ 2'માં માયાની ભૂમિકા ભજવીને જેનિફર વિન્ગેટ ખુબ પૉલ્યૂલર થઇ હતી



તમામ તસવીરો જેનિફર વિન્ગેટના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે