અભિનેત્રી આમના શરીફે પોતાનું નવું ફોટોશૂટ સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યુ છે



આમના શરીફે ઘરમાંથી કેમેરા સામે સેક્સી એન્ડ બૉલ્ડ સીન કેપ્ચર કરાવ્યા છે



આમનાએ વ્હાઇટ સ્ટ્રીપ ટીશર્ટ અને શૉર્ટ્સ સાથે લેટેસ્ટ પૉઝ આપ્યા છે



આમના શરીફની બેડરૂમ તસવીરો પર હાલમાં ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



ઓપન બ્રાઉન હેર અને પાતળી કમરમાં આમનાએ લૂકને પુરો કર્યો છે



એક્ટિંગ ઉપરાંત લુક્સને કારણે તે આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે



અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે



નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે



આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે