ટીવીની હૉટ ગર્લ ગણાતી નિધિ શાહે નવી તસવીરોથી ફેન્સને ઘાયલ કર્યા છે નિધિ શાહે આ વખતે ગાર્ડન લૂકમાં શાનદાર તસવીરો કેપ્ચર કરાવી છે 'અનુપમા' ફેમ નિધિ શાહે આ વખતે સિમ્પલ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યું છે નિધિ શાહે પિન્ક ડ્રેસમાં કેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઓપન હેર અને હાઇ હીલ્સ સાથે નિધિ શાહે પોતાના લૂકને પુરો કર્યો છે લોકપ્રિય શો 'અનુપમા'માં જોવા મળેલી નિધિ શાહ અત્યારે દુબઈમાં વેકેશન મનાવી રહી છે નિધિએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વેકેશનની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે આ તસવીરોમાં ક્યારેક નિધિ સ્માઇલ કરતી તો ક્યારેક સેલ્ફી લેતી જોવા મળે છે નિધિ શાહ ટીવીની દુનિયાની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેમસ છે તમામ તસવીરો નિધિ શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે