મનીષા રાની બિહારની સોશિયલ મીડિયા સ્ટાર છે



તેણે 'બિગ બોસ ઓટીટી 2'માં ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી



તે 'ઝલક દિખલા જા 11' વિનર છે



મનીષાએ સોશિયલ મીડિયા પર પોતાના બેકલેસ ફોટો શેર કર્યો છે



મનીષા રાનીના નવા ફોટોશૂટે ચાહકોને દિવાના બનાવી દિધા છે



નવા ફોટોશૂટમાં મનીષા રાની હોટ લાગી રહી છે



મનીષાની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે



કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે



ફેન્સ પણ તેના આ નવા લૂક પર ફિદા થયા છે



(તમામ તસવીરો મનીષા-ઈન્સ્ટાગ્રામ)