ટીવી એક્ટ્રેસ જિયા શંકરે નવા લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે આ વખતે જિયા શંકરે ગૉલ્ડન શાઇન ડ્રેસમાં ફેન્સના હોશ ઉડાવ્યા છે જિયા શંકર અત્યારે વિદેશ ટૂર પર છે અને વેકેશન એન્જૉય કરી રહી છે કેમેરાની સામે જિયા શંકરે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ટીવી એક્ટ્રેસ બિગ બોસ ઓટીટી સીઝન 2 થી ખુબ ફેમસ થઇ ગઇ છે જિયા બિગ બોસ ઓટીટી સિઝન-ટૂ દરમિયાન અભિષેક મલ્હનને લઇને ખુબ ચર્ચામાં રહી હતી જિયાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે. નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી છે જિયા શંકર ફેશન અને સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે જિયા શંકર પોતાના રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહી છે તમામ તસીરો જિયા શંકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે