ટીવીની સ્ટાર અભિનેત્રી શ્રદ્ધા દાસે ફેન્સને નવા ફોટોશૂટની ગિફ્ટ આપી છે



એક્ટ્રેસ બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂસમાં ઇન્ટરનેટ પર તસવીરો વાયરલ કરી છે



શ્રદ્ધા દાસે આ વખતે ડેનિમ ટ્યૂબ ડ્રેસમાં ધમાલ મચાવી છે, તસવીરો વાયરલ થઇ છે



બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં એક્ટ્રેસ કૉલ્ડ ડ્રીંક્સની મજા માણતા પૉઝ આપતી દેખાઇ રહી છે



હેરી બન, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે શ્રદ્ધાએ લૂકને પુરો કર્યો છે



શ્રદ્ધા દાસ અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે



શ્રદ્ધા દાસનો બૉડીકૉન ડ્રેસમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે



અભિનેત્રી કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે



અભિનેત્રીનો કાતિલ નવો લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા છે



તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે