સ્ટાર કિડ રાશા થડાણી આજકાલ ફરીથી કાતિલ તસવીરોના કારણે ચર્ચામાં આવી છે



રાશાએ આ વખતે એકદમ નવો બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ અંદાજ કેરી કર્યો છે



આ સમર સિઝનમાં યંગ ગર્લ્સ માટે પરફેક્ટ છે રાશા થડાણીનો વેસ્ટર્ન લૂક્સ



રાશાએ ફ્લાવર પ્રિન્ટેડ શૉર્ટ ફ્રૉકમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ અને સ્માઇલી ફેસ સાથે લૂકને પુરો કર્યો છે



બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થડાની અત્યારે માત્ર 19 વર્ષની જ છે



રાશા સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે. રાશાને સુંદરતા વારસામાં મળી છે



રાશાની આ તસવીરો એક્ટ્રેસ રવિના ટંડનનો જુનો અંદાજ યાદ અપાવી રહી છે



સ્ટાર કિડ રાશા પહેલેથી જ ઇન્ટરનેટ સેન્સેશન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો રાશા થડાણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે