હૉટ મૉડલ અને સિંગર કૃતિકા શર્માએ હાલમાં જ ખાસ તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે કૃતિકા શર્માએ ગાઉનમાં હૉટ બીચ લૂક વાયરલ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન વેટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે કૃતિકાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં કૃતિકા શર્માનું કર્વી એન્ડ બૉલ્ડ ફિગર પર ફેન્સની નજર ચોંટી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિકા શર્માએ ડાર્ક રેઇનબૉ અને નારી ચક્ર ફિલ્મોમાં એક્ટિંગ કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

32 વર્ષી કૃતિકા શર્મા હાલમાં લાઇમલાઇટથી દુર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિકા શર્મા અવારનવાર પોતાના ફોટોશૂટથી ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો કૃતિકા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ