હિના ખાન ટીવી અભિનેત્રી પોતાના સ્ટાઇલિશ લુકથી હંમેશા ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાનની કાતિલ અને સ્ટાઇલિશ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી હિના ખાને હાલમાં જ ગૉર્ઝિયસ તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં કિલર સ્ટાઈલ જોઈને ચાહકો તેના વખાણ કરતા જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાને આ ઇવેન્ટ દરમિયાન ખૂબ જ સિઝલિંગ ડીપનેક ડ્રેસ પહેર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાન એ આ ડ્રેસની તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના સ્ટાઇલિશ હાઇ સ્લિટ ડીપ નેક ગાઉનમાં કિલર પોઝ આપતી જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્ટાઇલમાં અનોખી હેરસ્ટાઇલે તેના દેખાવમાં ગ્રેસ ઉમેરવાનું કામ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાનના ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડ 89 લાખથી વધુ ફોલોઅર્સ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ